User Pic

YSK MEMBER REGISTRATION



સભ્યપદ મેળવવા માટે:


૧. શ્રી અ.ભા.ક.ક.પા. યુવાસંઘના કાયમી સભ્ય તરીકે નોંધાયેલા સ્થાનિક યુવા મંડળના સભ્ય ૧૮ થી ૫૫વર્ષ સુધીની વય ધરાવતા સનાતની યુવક/યુવતીઓ આ યોજનાના સભ્ય બની શકશે.
૨. સભ્યપદ મેળવવા સ્થાનિક નોંધાયેલા યુવા મંડળની સહમતી જરૂરી રહેશે.
૩. www.yuvasangh.org પર નોંધાયેલ Familly ID ધરાવતા પરિવારનો સભ્ય જ સભ્યપદ મેળવી શકશે.
૪. સ્ભ્યપદ માટે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે.
૫. સભ્યપદની અરજી સાથે કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે દાખલ સહયોગનિધિ રકમ ભરવાની રહેશે, જે પરત મળવાપાત્ર નથી.
ઉમર - સહયોગનિધિ ૧૮ થી ૩૦( ૧૫૦૦), ૩૦ થી ૪૦(૨૦૦૦), ૪૧ થી ૪૭ (૨૫૦૦), ૪૮ થી ૫૫(૩૫૦૦ ).
૬. આ યોજનામાં જોડાનાર સભ્યએ અરજી ફોર્મ સાથે ફોટો તથા આધારકાર્ડ પુરાવા તરીકે જોડવાના રહેશે.
૭. આ યોજનામાં સભ્ય પોતાના જ પરિવારજનને વારસદાર તરીકે નીમી શકશે.
૮. સભ્યપદ મેળવ્યાનું સર્ટિફિકેટ દિન-૨૧માં આપને ન મળે તો YSK ઓફિસનો સંપર્ક કરવો.
૯. યોજના ના જે તે વખતના નિયમો સભ્યપદ મેળવનારે ગ્રાહય રાખવાના રહેશે.
૧૦. YSK યોજનાના નિયમોનું અર્થઘટન કરવાની આખરી સત્તા YSK સમિતિને રહેશે.
11. સામાજિક યોજના હોવાથી કોઈપણ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશકાશે નહિ. સમિતિ દ્વારા આપવામાં આવેલ નિર્ણય સર્વે સભ્યોને બંધન કરતા રહેશે.


New YSK Registration Steps:


1. Submit Online Form
2. Do Payment - As per your age
3. Upload Documents


After 3 steps, YSK team will review your application and send you SMS confirmation after approval.


Next




Server secured request(admin): New YSK Member

Your IP address and network information is recorded for security purpose.